બાળક ને સારી પરવરિશ કેવી રીતે આપવી How to give good upbringing to a child
. બાળક ને સારી પરવરિશ કેવી રીતે આપવી How to give good upbringing to a child
બાળક ને સારી પરવરિશ કેવી રીતે આપવી How to give good upbringing to a child |
બાળક ને પ્રેમ કરો
બાળક ના મિત્ર બનો તેને સમય આપો
સારા સંસ્કાર આપો
તેના ઉપર ક્યારેક હાથ ના ઉપાડવો
તેની બધી જીદ પૂરી ના કરવીà
ફોન થી દુર રાખો
તેને ફોન થી દૂર રાખો સારો માહોલ આપો ફોન માં રહેશે તો તો તે તેનું બાળપણ નઈ જીવી શકે તેની આસ પાસ સુ ચાલી રહયું છે તે નઈ જીવી શકે તેને સારી જિંદગી આપવી હોઈ તો સારી ટેવ પડાવો સારી આદત આપો તેને સવારે વહેલા જગાડો
બાળક ને સારી પરવરિશ કેવી રીતે આપવી How to give good upbringing to a child |
તમારા બાળક ને પ્રેમ કરો
આજ કાલ બાળક મોટું થઈ જાય બીજે પ્રેમ ગોતવા મડે છે કારણ કે આપડે એમને પ્રેમ આપી નથી શકતા આપડે એટલા વ્યસ્થ થઈ ગયા છીએ બાળક ને એટલો પ્રેમ કરો કે તે મોટું થઈ ને બીજે પ્રેમ ગોતવા ન જવું પડે
બાળકો પ્રત્યે પોતાનો પ્રેમ બતાવો. તમારા બાળક ને વધુ પ્રેમ કરવાથી વધારે કોઈ જ બીજું નથી બાળકોને પ્રેમ કરવો તેમને બગાડવું નહિ ઘણા બધા માતા-પિતા પ્રેમના નામ પર બાળકોને વસ્તુઓ આપે છે ઉદારતા અને ઓછી અપેક્ષાઓ જેવી સુરક્ષાત્મકતા આપે છે. જ્યારે તમે બાળકોને પ્રેમની જગ્યાએ આ વસ્તુ આપો છો તો વાસ્તવિકતામાં તમારું બાળક બગડી રહ્યું છે.
બાળકોને પ્રેમ આપવો હોય તો જ આસાન છે જેટલું તેમને ગળે લગાવવું બાળકોની સાથે સમય વિતાવો અને દરરોજ તેમની વાતને ગંભીરતાથી સાંભળવી. જ્યારે તમે આ પ્રકારનો પ્રેમ જોવો છો ત્યારે બાળકોમાં સારું અનુભવ થતાં હોર્મોન ઓકસીટોસીન નો સ્ત્રાવ થાય છે. આમ કરવાથી બાળકોમાં લંચીલાપણું વિકસિત થાય છે અને તમારી સાથે બાળકનો સંબંધ મજબૂત થશે.
બાળક ઉપર ક્યારે હાથ ના ઉપાડવો
અમુકમાતા-પિતા ક્યારે ક્યારે બાળકો સાથે વાતચીત મનાવવા માટે તેમને હાથ ઉપાડે છે અને આમ કરવાથી તેમને રાહત થાય છે પરંતુ ખોટી રીતે તમે બાળકોને યોગ્ય વસ્તુ શીખવી શકતા નથી બાળક ઉપર ક્યારેક હાથ ના ઉપાડ વો જોઈ આમ કરવા થી તમારું બાળક તમારા થી દુર થઇ જાય છે એને વાત મનાવવા માટે પ્રેમ થી સમજાઓ તો તમારું બાળક સમજી જસે
બાળક ની દરેક જીદ પૂરી ના કરો
દરેક માતા-પિતા માટે તેના બાળકથી વધુ કિંમતી કંઇ જ નથી હોતું. આ કારણને કારણે માતા પિતા બાળકની બધી જ જિંદ્દ પુરી કરતા હોય છે. જો આપ બાળકની બધી જ માંગણી ને પૂરી કરશો તો બાળક વસ્તુની, પૈસાની કિંમતને ક્યારેય નહીં સમજી શકે. બાળકને મહેનત, સંબંધ અને વસ્તુની કિમત સમજાવવા માટે દરેક ડિમાન્ડને પુરી કરતા પહેલા તેમને અભાવમાં રહેવા દો, થોડો સમય અભાવમાં રહ્યાં બાદ તેને વસ્તુની કિંમત સમજાશે.
બાળક ના મિત્ર બનો
બાળકને તેમની ભૂલ માટે ધમકાવાની બદલે તેમની ભૂલ પાછળનું કારણ જાણવાની કોશિશ કરો. બાળકના બોસ બનવાની ભૂલ ક્યારેય ન કરો. બાળકને જો ધમકીથી ટ્રીટ કરવામાં આવશે તો બાળક સારું નઈ બને બાળકના માઇન્ડસેટને સમજવા માટે અને બાળક પાસે ધાર્યું કામ કરાવવા માટે મિત્રભાવે બાળક સાથે વર્તન કરવું જોઇએ. આવું કરવાથી બાળકન ભૂલોના કારણો સમજાશે અને તમે તેને દૂર કરવામાં મદદરૂપ થઇ શકશો. બાળક મિત્ર સાથે બધી જ વાત કર છે તમને મિત્ર સમજી ને
Attitude status માટે ક્લિક કરો
Comments
Post a Comment