ગર્ભાવસ્થા નો સમય Time of pregnancy
ગર્ભાવસ્થા નો સમય Time of pregnancy
ગર્ભાવસ્થા ત્રીજો મહિનો, ગર્ભાવસ્થા પહેલો મહિનો, ગર્ભાવસ્થા નો પાંચમો મહિનો, ગર્ભાવસ્થા pdf, ગર્ભાવસ્થા નો આઠમો મહિનો, પ્રેગનેટ ની જાણકારી, પ્રેગનેટ સ્ત્રી, પ્રેગનેન્સીમાં પ્રેગનેટ હોય તો શું થાય, પ્રેગનેન્સી માં શું ખાવું જોઈએ, પ્રેગનેન્સી ના લક્ષણો બતાવો
ગર્ભાવસ્થા નો સમય Time of pregnancy |
ગર્ભાવસ્થા અને પ્રેગનેટ બને એક થાય છે
પહેલા મહિના માં તમને ખબર પણ ના પડી શકે કે તમે પ્રેગનેટ છો
કેવી રીતે ખબર પડે પ્રેગનેટ છો
પહેલા તમારે પ્રેગ્નન્સી ટેસ્ટ કરાવી લેવો ડૉકટર પાસે પણ કરાવી શકો છો
અને ઘરે પણ કરી શકો છો મેડીકલ સ્ટોર માં થી માગવી ને
ગર્ભાવસ્થા નો સમય Time of pregnancy |
ગર્ભાવસ્થા ના શરૂવાત ના દિવસો
તમને જમવાનુ ના ભાવે ઉલ્ટી થાય જરૂરી નથી કે ઉલ્ટી થાય તાસિર પ્રમાણે હોઈ સે બધાનું અલગ અલગ
ગર્ભાવસ્થા નો સમય Time of pregnancy |
ગર્ભાવસ્થા દરમિયાન ભોજન માં શું લેવું જોઈએ
ફ્રૂટ સફરજન દ્રાક્ષ દાડમ જેવું લઈ શકો છો
દૂધ પીવું વધારે બદામ સાજે પાણી માં પલાળી ને સવારે પહેલા ખાઈ લેવાના બદામ ખાવાથી શરીરમાં શક્તિ વધે છે
- તે દિવસ માં ખાટું ખાવા નું પણ મન થાય છે તમે ખાટું ખાઈ શકો છો
- આ ઉપરાંત બજારમાં મળતા ફાસ્ટ ફૂડ જેવા કે મેંદા થી બનેલી વસ્તુઓ બ્રેડ,પાઉં ,પિઝા,બર્ગર વગેરે થી પણ દૂર રહેવું જોઈએ.
- બજાર માં મળતા અથાણાં, પાપડ, વાસી ખોરાક, તીખા તળેલા ખોરાક થી પણ દૂર રહેવું જોઈએ.આવા ભોજન થી એસીડીટી, ઉલ્ટી અને અપાચન ની સમસ્યા ઉભી થતી હોય છે.તેથી જેમ બને તેમ સાત્વિક ભોજન વધુ લેવું જોઈએ
- વળી ,સમય દરમિયાન આલ્કોહોલ થી તેમજ સિગારેટ વગેરે થી દૂર રહેવું જોઈએ.
- ગરમ વસ્તુ થી દુર રહેવું પોપયા જેવી વસ્તુ ખાવા થી મિસ કેરેજ થઈ શકે છે
સોનો ગ્રાફી ક્યારે કરાવવી
5 મહિને લગભગ બાળક હલે એવું તમને લાગે છે પાસ માં મહિને બાળક હલન સલન સરું કરે છે પાસ માં મહિના માં તમારે સોનો ગ્રાફી
કરવા ની હોઈ છે
એક સોનો ગ્રાફી તમારે સાત માં મહિને પણ કરવા ની હોઈ છે
તમને ખબર પડે કે તમારું બાળક તંદુરસ્ત છે કોઈ તકલીફ નથી
નોર્મલ ડિલિવરી કેવી રીતે થઈ શકે
ગર્ભાવસ્થા દરમિયાન તમારે કસરત કરવી જોઈએ
કસરત કરવાથી તમારી નોર્મલ ડિલિવરી થઈ શકે છે તમારે સાલવા નું વધારે રાખવું આરામ પણ કરવો વધારે બેસવું નઈ અને સાત માં મહિના પશી તમારે ઘી ભોજન માં લેવું તેનાથી નોર્મલ ડિલિવરી થાય છે
ડિલિવરી ટાઈમ
તમને કમર દુઃખી શકે છે ઉભુ થવામાં તકલીફ થઈ પેડુમાં દુખે સૂવામાં તકલીફ થાય ત્યારે તમારું બાળક સાવ નીચે પેડુમાં આવી ગયું હોય છે
નવ માં મહિના ના પંદર દિવસ પણ જા ડિલિવરી માં કોઈને વીસ દિવસ પણ જાઈ બધાને અલગ અલગ હોય છે ગભરાવાનુ
નઈ પંદર દિવસ જાઈ એટલે તમારે ડૉકટર ની સલાહ લેવાની હોઈ છે
Comments
Post a Comment