નોર્મલડિલિવરી કેવી રીતે થાય How does a normal delivery work?
નોર્મલ ડિલિવરી માટે જરૂરી ટીપ્સ, નોર્મલ ડિલિવરી ઇસ્તા હોઈ તો આ ટીપ્સ આજથી જ અપનાવો
ખાસ નોર્મલ ડિલિવરી માટે નોર્મલ ડિલિવરી માટે આ કાળજી રાખો
|
નોર્મલડિલિવરી કેવી રીતે થાય How does a normal delivery work? |
નોર્મલ ડિલિવરી ની ઈચ્છા રાખતા હોય તો આનું પાલન કરો જરૂર વાચો 👇👇👇👇👇👩👧👦
નોર્મલ ડિલીવરી સમય માગતી પ્રક્રિયા છે , જેમાં 12-18 કલાકનો સમય લાગી શકે છે . માટે જ ધીરજ રાખવી ખૂબ જરૂરી છે . સાથે પ્રેગ્નેન્સી દરમિયાન મહિલા એક્ટિવ રહે તે અગત્યનું છે . મહિલાએ 9 મહિના સુધી થોડી કસરત , સમતોલિત આહાર અને પોઝિટિવ એટિટ્યૂડ રાખવો ખૂબ જરૂરી છે . જો આ તમામ નિયમોનું પાલન કરે તો સરળતાથી નોર્મલ ડિલીવરી થઈ શકે છે . પરંતુ જો પ્રસૂતાનું વજન વધારે હોય , હાઈટ ઓછી હોય કે ડાયાબિટીસ હોય તો કોમ્પલિકેશન્સ થઈ શકે છે . તેમ છતાં જો આટલી બાબતોનું ધ્યાન રાખશો તો નોર્મલ ડિલીવરી થઈ શકે છે નોર્મલ ડિલિવરી માટે આ બાબતો ધ્યાન માં રાખો
|
નોર્મલડિલિવરી કેવી રીતે થાય How does a normal delivery work? |
સ્ટ્રેસ થી દુર રહો
કેટલાક કિસ્સાઓમાં સ્ટ્રેસથી દૂર રહી શકો તે શક્ય નથી તે વાત સ્વાભાવિક છે . તેમ છતાં તણાવ ટેન્શનથી દૂર રહી શકો તેવા તમામ પ્રયત્નો કરો . ખુશ રહો અને તમારા મગજને એવી રીતે કેળવો કે કોઈપણ સ્થિતિમાં ટેન્શન તમારા પર હાવી ન થાય . લેબર દરમિયાન સ્ટ્રેસ લેવાથી સંકોચન થાય છે . અને બાળક પર પણ અસર પડે છે . એટલે જ પ્રસૂતિ માટે જતા પહેલા તમારી જાતને સ્ટ્રેસથી દૂર રાખવાનું શીખી લો
|
નોર્મલડિલિવરી કેવી રીતે થાય How does a normal delivery work? |
તમારો ખોરાક
તમારો ખોરાક બાળક અને માતા બંનેના સ્વાસ્થ્યને અસર કરે છે . ખોરાકની સીધી અસર પ્રેગ્નેન્સી , પ્રસૂતિ અને બાળકના જન્મ પર પડે છે . જો કે તમારા પાચનતંત્ર અને બર્થ કેનાલ વચ્ચે કોઈ સીધો સંબંધ નથી હોતો એટલે ખોટા તથ્યો પર ભરોસો ન કરવો , જેવા કે તેલ ખાવાથી બાળકને ગર્ભમાંથી ન બહાર આવવામાં સરળતા રહેશે . પૌષ્ટિક આહાર લેવો જેથી તમારું શરીર મજબૂત અને સ્વસ્થ થઈ જાય .
|
નોર્મલડિલિવરી કેવી રીતે થાય How does a normal delivery work? |
પ્રેગ્નન્સી મા કસરત કરવી ખૂબ જરૂરી છે
કસરત કરવાથી નોર્મલ ડિલિવરી થવા ની શક્યતા વધારે હોય છે માટે કસરત કરવી જોઈએગર્ભાવસ્થા દરમિયાન નિયમિત કસરત કરવી જોઈએ કોઈપણ કસરત શરૂ કરતા પહેલા તમારે તમારા ડૉક્ટર સાથે તપાસ કરવી જોઈએ ચાલવું એ ખૂબ જ સરળ કસરત છે ગર્ભાવસ્થા દરમિયાન પણ સ્વસ્થ આહારનું પાલન કરવું જોઈએ ફિટ બોડી શ્રમની મુશ્કેલીઓને વધુ સરળતાથી હેન્ડલ કરવામાં સક્ષમ છે તેથી વ્યક્તિએ ગર્ભાવસ્થા દરમિયાન પણ ફિટ રહેવાનો પ્રયાસ કરવો જોઈએ
|
નોર્મલડિલિવરી કેવી રીતે થાય How does a normal delivery work? |
Normal delivery
Normal delivery is a time-consuming process, which may take 12-18 hours. That is why it is very important to be patient. It is also important for women to be active during pregnancy. It is very important for women to have some exercise, balanced diet and positive attitude for 9 months. If all these rules are followed then normal delivery can be done easily. But if the birth weight is high, the height is low or there is diabetes, then complications can occur. However, if you take care of these things, normal delivery can be done.
|
નોર્મલડિલિવરી કેવી રીતે થાય How does a normal delivery work? |
Stay away from stress
It is natural that in some cases it is not possible to stay away from stress. However, do all you can to stay away from stress. Be happy and train your mind in such a way that tension does not overwhelm you in any situation. Taking stress during labor causes contractions. And asap also falls on the child. That is why, before going for delivery, learn to keep yourself away from stress.
Your diet
Your diet affects the health of both the baby and the mother. Food has a direct impact on pregnancy, labor and childbirth. However, there is no direct connection between your digestive system and the birth canal, so don't rely on false facts like eating oil will make it easier for the baby to come out of the womb. Eat a nutritious diet so that your body becomes strong and healthy.
Exercise leads to normal delivery
Exercising is very important during pregnancy Exercising increases the chances of normal delivery Exercise should be done Regular exercise during pregnancy You should check with your doctor before starting any exercise Walking is a very simple exercise. A healthy diet should also be followed during pregnancy as a fit body is able to handle the hardships of labor more easily so one should try to stay fit during pregnancy as well.
Comments
Post a Comment