પ્રેગ્નન્સી મા શું ધ્યાન માં રાખવું જોઇએ What should be kept in mind during pregnancy?

પ્રેગ્નન્સી મા શું ધ્યાન માં રાખવું જોઇએ What should be kept in mind during pregnancy?

ગર્ભાવસ્થા પહેલો મહિનો પ્રેગનેન્સી માં શું ખાવું જોઈએ પ્રેગ્નન્સી વિશે માહિતી પ્રેગનેટ હોય તો શું થાય ગર્ભાવસ્થા નો નવમો મહિનો પ્રેગ્નન્સી માં શું નખાવું જોઈએ પ્રેગનેન્સી ની જાણકારી
1st month of pregnancy What to eat during pregnancy Information about pregnancy What happens if you are pregnant 9th month of pregnancy What to eat during pregnancy Information about pregnancy

પ્રેગ્નન્સી મા શું ધ્યાન માં રાખવું જોઇએ What should be kept in mind during pregnancy?
પ્રેગ્નન્સી મા શું ધ્યાન માં રાખવું જોઇએ What should be kept in mind during pregnancy?

 પ્રેગનેન્સી મા કેટલી વખત ભોજન લેવું

કેટલી વખત ભોજન લેવું તેવો કોઇ નિયમ નથી છતાં પણ દિવસ માં દર ત્રણ ત્રણ કલાક બાદ ભોજન લેવું જોઇએ . તમને ભૂખ ના લાગી હોય છતાં પણ ભોજન લેવું એનું કારણ છે કે ગર્ભ ની અંદર રહેલું બાળક દર ચાર કલાકે ભૂખ્યું થતું હોય છે.આ ઉપરાંત જો ભરપૂર પ્રમાણ માં ભોજન લેવામાં આવે તો મિસ કેરેજ ની સમસ્યા પણ રહેતી નથી . દિવસ દરમિયાન વધુ પ્રમાણ માં પાણી પીવું જોઇએ . દિવસ ના લગભગ 10 થી 12 ગ્લાસ પાણી પીવું જોઇએ . જેમ વધુ પાણી પીવામાં આવશે તેમ તેમની ડિલિવરી નોર્મલ થવાના ચાન્સ વધુ રહે છે . આ ઉપરાંત ભરપૂર પ્રમાણ માં પાણી પીવામાં આવે તો બોડી ડીહાઇડટ્રેટ પણ થતી નથી . ગર્ભાવસ્થા ના શરૂઆત ના તબક્કા માં સ્ત્રીઓ એ વધુ પ્રમાણ માં પ્રોટીન , વિટામિન , મિનરલ્સ , કાર્બોહાઇડ્રેડ , ચરબી , પ્રોટીન વિટામિન , મલ્ટી વિટામિન , કેલ્શિયમ , ફોલિક એસિડ , આયર્ન , મિનરલ્સ , એન્ટી ઓક્સિડેન્ટ , ઓમેગા -3 , ઓમેગા- 6 , વગેરે મળી રહે તેવા ખોરાક નો ભોજન માં વધુ ઉપયોગ કરવો જોઈએ . જેથી બાળક ને જરૂરી બધા જ પોષક તત્વો મળી રહે અને બાળક સ્વસ્થ અને તંદુરસ્ત જન્મ લે છે  રોજિંદા જીવન કરતા વધુ ભોજન આ સમય દરમિયાન લેવું જોઇએ 

પ્રેગ્નન્સી મા શું ધ્યાન માં રાખવું જોઇએ What should be kept in mind during pregnancy?
પ્રેગ્નન્સી મા શું ધ્યાન માં રાખવું જોઇએ What should be kept in mind during pregnancy?

 ગર્ભાવસ્થા મા ગરમ વસ્તુ થી દુર રહેવું જોઈએ જેમ કે પોપયું ,કેરી , ખાડ વગેરે

  સવાર નો નાસ્તો 

સવાર નો નાસ્તો

 ફરજીયાત કરવો જોઇએ . જેમાં તમે પોહા , દલીયા , વેજિટેબલ સૂપ , જામ , ફ્રૂટ જ્યુસ વગેરે લઇ શકો છો

 લગભગ 10 થી 11 ની વચ્ચે મિક્સ ફ્રૂટ જ્યુસ , દાડમ , કેળા  પાલખ જ્યુશ , લસ્સી , ફ્રૂટ સલાડ , છાશ વગેરે લઇ શકો છો .

બપોર નું ભોજન

 બપોર ના ભોજન ખુબ જ જરૂરી છે . બપોરે મિક્સ દાળ , સલાડ , દહીં , પાલખ પનીર , રોટી , ભાત , માછલી , બાફેલા ઈંડા , માસ , બધા પ્રકાર ની શાકભાજી વગેરે લઇ શકો છો . શાક માં તમે કારેલા સિવાય કોઈ પણ શાક લઇ શકો છો . 

નાસ્તો

નાસ્તા માં તમે કોઈ પણ પ્રકાર નો હેલ્થી નાસ્તો લઇ શકો છો જેમાં પનીર થી બનેલી આઇટમ ઉમેરી શકો છો . ફણગાવેલા કઠોળ લઇ શકો છો.આ સમય દરમિયાન તમારે ચા કોફી પીવા નું પ્રમાણ ઓછું રાખવું જોઈએ 

ભોજન સાજે

   ના ભોજન માં થોડું હળવું ભોજન લેવું જોઇએ જેથી પચવામાં સરળ બને  શાક , રોટલી , આ ઉપરાંત રાતે જમ્યા બાદ થોડીવાર માટે ચાલવા જવું જોઈએ 

પ્રેગ્નન્સી મા શું ધ્યાન માં રાખવું જોઇએ What should be kept in mind during pregnancy?
પ્રેગ્નન્સી મા શું ધ્યાન માં રાખવું જોઇએ What should be kept in mind during pregnancy?

 પ્રેગ્નનસી દરમિયાન કેવી રીતે સૂવું  જોઈએ

ગર્ભવતી મહિલા એ  ચાર મહિનાથી છ મહિનાના સમયગાળા દરમિયાન પેટ થોડું બહાર આવે છે અને બાળકનું વજન પણ વધે છે.આ સમયગાળા દરમિયાન પણ મહિલાએ પેટ પર દબાણ ન આવે એ રીતે સાવધાનીપૂર્વક સૂવું જરૂરી હોય છે . પેટ નહિ પરંતુ પીઠ પર પણ દબાણ ન આવે તેનું ધ્યાન રાખવું કારણ કે ગર્ભાશય નો ભાગ પીઠની માંસપેશીઓ ઉપર તેમજ કરોડરજ્જુ પર પણ પડતો હોય છે તેને કારણે શરીરના રક્ત પરિભ્રમણ ઉપર પણ અસર પડે છે અને પીઠ દર્દ જેવી સમસ્યા પણ ઊભી થાય છે 

દિવસ દરમિયાન આરામ કરવો જોઈએ 

More post

Comments