બાપ દીકરી નો પ્રેમ દીકરી બાપ નો શ્વાસ અને વિશ્વાસ

 

બાપ દીકરી નો પ્રેમ દીકરી બાપ નો શ્વાસ અને વિશ્વાસ




 બાપ દીકરી નો પ્રેમ દીકરી બાપ નો શ્વાસ અને વિશ્વાસ :  મિત્રો ક્યારેય લગ્ન માં ભોજન ની બૂરાઈ કરતાં નઈ કોઈ પિતા વરસો થી કમાતો હોઈ છે આ એક દીવસ ના જમણવાર માટે
દુનિયા એ બાપનું સર્વસ્વ છીનવી લે તો પણ એ હાર માનતો નથી પણ દીકરીની આંખમાં આંસુ જોઈને પોતે અંદરથી તૂટી જાય છે , એને જ બાપ કહેવાય છે . અને જ્યારે દીકરી પણ ઘરમાં રહે છે ત્યારે તેને દરેક બાબતમાં પિતા પર ગર્વ થાય છે . કોઈએ કંઈ કહ્યું નથી કે દીકરી તરત જ બોલે , “ મારા પપ્પાને આવવા દો પછી બતાવું છું ” દીકરી ઘરમાં રહે તો પોતાની માતાના ખોળામાં છે , પણ તે દીકરીની હિંમત તેના પિતા જ હોય છે . જ્યારે પુત્રીના લગ્નમાં તેની વિદાય થાય છે , ત્યારે તે બધાને મળીને રડે છે , પરંતુ વિદાય સમયે પિતાને ખુરશી ભેગી કરતા જુએ છે કે તરત જ ત્યાં જઈને ભેટી પડે છે . અને પોતાના બાપને એવી મજબૂતાઈથી પકડે છે , જે રીતે એક માતા પોતાના પુત્રને પકડે છે , કારણ કે એ બાળકીને ખબર છે આ બાપ છે , જેના દમ ઉપર મેં મારી બધી જીદ પુરી કરી છે .🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏


દિકરીઓ .. !! દિકરીઓ ત્યારે મોટી નથી થઈ જતી જ્યારે તે સાસરે જતી રહે છે .. !! પણ દિકરીઓ તો ત્યારે મોટી થય જાય છે જ્યારે પોતાની મમ્મીને નાના નાના દુઃખ અને એના પિતાને નાની નાની જરૂરતો કેહવાનું બંધ કરી દે છે .. !!👩😓

બાપ દીકરી નો પ્રેમ દીકરી બાપ નો શ્વાસ અને વિશ્વાસ
બાપ દીકરી નો પ્રેમ દીકરી બાપ નો શ્વાસ અને વિશ્વાસ



| 🙏ખોટું લાગે તો માફ કરજો પણ વિદાય ની સાથે જ દરેક દીકરી નાં સંબંધનો અંત આવે છે ત્યાર પછી તેની આંખોમાં આવતાં આંસુ ને ઓળખવા વાળું કોઈ હોતું નથી રળે છે રુદિયો જ્યારે એ દીકરી નો ત્યારે સાસરિયાં માં તેને ચૂપ કરાવવા વાળું કોઈ નથી હોતું બધુજ ભૂલી એ દીકરી બધાં ને પોતાના માની અપનાવે છે પણ છતાં એને પ્રેમ થી સાંભળવા કે સમજવા વાળું કોઈ નથી હોતું દરેક વાતે એ મેણા ટોણા સહન કરતી જાય છે પણ છતાં સાસરિયાં માં એની તરફ બોલવાં વાળું કોઈ નથી હોતું😔


દહેજ શું હોય છે  તે એ બાપ ને પૂછજો જેની જમીન પણ ચાલી ગઈ અને દીકરી પણ ...😓🙏



વિશ્વ નો સૌથી મોટો દાનવીર એટલે , એક બાપ જે પોતાની દીકરી નું દાન કરે છે !!👨‍👧


દુનિયા નો નિયમ છે સાહેબ સૌથી વહાલી વસ્તુ તો છોડવી જ પડે , એટલે તો એક પિતાને એક દીકરીથી અલગ થઈ પડે છે ... !!❤️👨‍👧❤️


દીકરી ની વિદાય વખતે પપ્પા ની દિકરી સાથે ની વાત ... દિકરી તે તારા માટે ફ્રોક માગ્યું હશે ને હું કદાચ નહી લાવી શકયો હોય , તારા માટે હું ભાગ લાવ્યો હોઇ અને તે તારો ભાઇ ખાઇ ગયો હોય , જો ભૂલથી પણ મારા લીધે તારી લાગણી ને ઠેસ પહોંચી હોય તો મને માફ કરી દેજે બેટા !! ત્યારે દિકરી શુ કહે છે , હાથની દસે આંગળીથીજ દુખણા લઇને એટલુ કહે છે , પપ્પા તમને નખમાં પણ રોગ ના થાય તમે જેટલું આપ્યું છે એટલુ તો આ દુનિયાનો કોઈપણ માણસ ના આપી શકે .🤗❤️❤️👨‍👧


વિદાય વખતે એક પિતા એ દીકરી ને કીધું , "👨‍👧 મજબૂત બની ને રહેજે બેટા , માઁ બાપ તરસ ખાઈ લેશે પણ આ દુનિયા નહીં ” .🏇

દીકરી .. દીકરી વગરના જીવનની વ્યથા એક બાપને પુછો તો ખબર પડે . દીકરી ભલે ગમે ત્યાં હોય પણ હંમેશા મા બાપના દિલની નજીક હોય છે - ગમે તેટલી મોટી થઈ જાય પણ મા - બાપને મનતો એમની ઢીંગલી જ રહે છે . જિંદગી તો મૃત્યુ પછી સાથ છોડી દે , પણ જિંદગીથી વધુ સાથ નિભાવે એ દીકરી હ્દયમાં ધબકતો ધબકાર દીકરી હ્દયમાં ધબકતો ધબકાર દીકરી દીકરી વગરનું ઘર એટલે વેરાન રણ અને ભયાવહ સ્મશાનભૂમિ . પિતાનો ચેહરો વાંચવામાં દિકરીથી વધારે હોશિયાર બીજું કોઈ નથી . દીકરી આવે એટલે જીવનમાં ખુશીઓની સુગંધ આપોઆપ ઘોળાઇ જાય છે .


નાનપણથી અત્યાર સુધી તારે સાસરે જવાનું છે એમ કહીને મમ્મીએ બધું શીખવાડ્યું , રસોઈ કરતાં , ઘર સંભાળતા , બધાને માન આપતા , પણ જ્યારે ત્યાં એકલું લાગેને મમ્મીની યાદ આવે ત્યારે શું કરવું એ જ ના શીખવાડ્યું ... -દિકરી👩‍👦



દીકરી ની લાઇફ નો સૌથી ઇમોશનલ દિવસ અટલે વિદાય નો દિવસ👨‍👩‍👧‍👧😓



સાસરે જતી દીકરી કદાચ એટલે જ વધુ રડે છે કારણ કે એ જાણે છે , કે હવે તે ચાહે તો પણ માં બાપ સામે ફરીથી નહીં રડી શકે !!👨‍👩‍👧‍👧😓



દીકરી નાની હોય કે મોટી હોય કે.જી. માં ભણતી હોય કે કોલેજમાં કુમારિકા હોય કે કન્યા , દીકરી સદાય દીકરી જ રહે છે . જ માં - બાપ માટે બાળપણમાં બિન્દાસ દીકરી – ભલે બાપ સામું ચબચબ બોલતી હોય , માનું મન રાખતી ન હોય , ભાઈને ભાળ્યો મૂકતી ન હોય , બહેનો હારે બથોબથ આવતી હોય અને શેરીમાં સીપરા ઉડાડતી હોય . પરંતુ જયારે યુવાન થાય ત્યારે તરત જ ગંભીરતા ધારણ કરી લે છે . લગ્ન વખતે પીઠી ચોળી આમતેમ સહેલી સાથે મહાલતી આનંદ માનતી હોય . હજી જાન પરણવા આવવાને થોડી વાર છે પરંતુ જયારે ગામમાં કે શેરી માં જાન આવે છે ત્યારે નાના ટાબરિયા આનંદમાં આવી જઇ બુમો પાડે કે એ ... જાન આવી ગઈ જાન આવી ગઈ . આ શબ્દો જયારે પીઠી ચોળેલ કન્યાના કાને પડે છે ત્યારે તમામ સહેલીનો સંગાથ આનંદ એક બાજુ મેલીને ઘરમાં જ્યાં ગણેશ બેસાડ્યા છે ( ગણેશ સ્થાપન ) ત્યાં આગળ બેસી જાય છે . હવે મારે આ ઘર આ માંડવો છોડવાનો સમય આવી ગયો મારા પિતાની છત્રછાયા જેવો આ વહાલનો વડલો છોડી ને આજે પારકા પોતાના કરવા જવાનો સમય થઇ ગયો . જે ઘર માં રમતી હતી ઢીંગલીથી તે સમય ક્યારે પસાર થઇ ગયો ? આમ જાન પરણીને પોતાને ગામ જાય છે . દીકરી પિયરીયાના છેલ્લા ઝાડવા જોઈ લે છે .


દીકરી- ( ખોટા સ્મિત સાથે ) પપ્પા હું અહી મજા જ છું મારી ચિંતા ના કરતા આ બધા લોકો બહુ સારા છે મને બહુ જ સારી રીતે રાખે છે ..😔


બાપ દીકરી નો પ્રેમ દીકરી બાપ નો શ્વાસ અને વિશ્વાસ



કેવી ગજબ ની રચના છું હું ભગવાન તારી , " દીકરી બની ને પણ પારકી છું અને વહુ બની ને પણ પારકી જ છું . " સપના ના વાવેતર👩‍👦👨‍👧👨‍👩‍👧‍👧

બાપ દીકરી નો પ્રેમ દીકરી બાપ નો શ્વાસ અને વિશ્વાસ
બાપ દીકરી નો પ્રેમ દીકરી બાપ નો શ્વાસ અને વિશ્વાસ


નાન પણ માં પારકી થાપણ કહેવામાં આવે છે થોડી મોટી થાય એટલે મર્યાદામાં રહેવાનું કહેવામાં આવે છે , લગ્ન કરીને સાસરે ગયા પછી પિતાનું નામ છોડવામાં આવે છે , દર્દ પોતે ભોગવીને બાળકને પિતાનું નામ આપે છે  સહેલું નથી આવો ત્યાગ કરવો ,  કોઈ બાપની દીકરીને પરણીને લાવો તો રાજી જરૂર રાખજો ...😓😔😒👩


પોતાનું ઘર છોડી ને પારકા ઘર માં આવનાર દીકરી ને પણ પોતાની દીકરી માની ને રાખજો સાહેબ કેમ કે તે પણ બીજા ની દીકરી જ હતી👨‍👧🤗😔


કોણ કહે છે મર્દ રડતા નથી , પોતાની દીકરી ની વિદાય પર સૌવ વધુ રડનાર વ્યક્તિ એના પપ્પા જ હોય છે



એક પિતાએ લખેલી ખુબ જ સુંદર પંકિત ... કોઈએ સોનું આપ્યું , કોઈએ ચાંદી , કોઈએ બધી સંપત્તિ આપી ... અમે તેના ઘર ને વસાવવા માટે અમારા ઘરની રોનક આપી છે


More post 





A very beautiful verse written by a father...Some gave gold, some silver, some gave all wealth... We have given the glory of our house to populate his house.



Who says men don't cry, the person who cries the most when their daughter leaves is her father.




From childhood till now, mom taught you everything by saying that you have to go to your in-laws, cooking, taking care of the house, respecting everyone, but what to do when you feel alone there and miss mom... -Daughter


Even in Nan, it is called parki thapan, it is said to stay within the limits when it grows up, after getting married and going to in-laws, the father's name is left, after experiencing the pain, the child is given the father's name. It is not easy to give up such a thing.  need...



What a wonderful creation I am, Lord, "I am able to become a daughter and I am also able to become a daughter-in-law." Planting of dreams



Daughter- (with a fake smile) Dad I am having fun here don't worry about me all these people are very good taking care of me very well..


The daughter going to her father-in-law probably cries more because she knows that now even if she wants to, she can't cry in front of her father again!!



The most emotional day of a daughter's life is the day of farewell




While parting, a father said to his daughter, "Be strong and stay strong son, mother and father will be thirsty but not this world".



Father's talk with his daughter at daughter's farewell... Daughter, he may have asked for a frock for you and I may not have been able to bring it, I may have brought a portion for you and your brother has eaten it, even if by mistake I hurt your feelings.  If I have been hurt, forgive me son!!  Then what does the daughter say, taking pain from the ten fingers of her hand, she says, "Dad, no one in this world can give you as much as you have given so that you don't get disease even in your nails."



It is the rule of the world, sir, that the dearest thing has to be left, so a father has to be separated from a daughter... !!



The biggest donor in the world is a father who donates his daughter!!



What is dowry, ask the father whose land has gone and his daughter too...


Daughters..!!  Daughters don't grow up when they go to in-laws..!!  But the children grow up when they stop telling their mother about their small pains and their father about their small needs..!!

|  Sorry if it sounds wrong, but every daughter's relationship ends with parting, after that there is no one to recognize the tears that come in her eyes, when that daughter cries, there is no one in the in-laws to shut her up, forget everything.  Accepts everyone's opinion but still has no one to listen or understand him with love.


Sir, consider and keep the daughter who leaves her home and comes to another's house as her daughter because she was also someone else's daughter.



Friends, never spoil the food in a wedding. No father earns for years for this one day's meal.

Comments