પતિ પત્ની પ્રેમ શાયરી । husband wife quotes in gujarati





પ્રેમ લાગણી શાયરી :ગુજરાતી પ્રેમની શાયરી ,2 line પત્ની વિશે ,પતી પત્ની પ્રેમ શેરચેટ, ગુજરાતી શાયરી ગુજરાતી શાયરી ,પતિ પત્ની ના ઝગડા ,લવ શાયરી પ્રેમ શાયરી સ્ટેટસ
જીવન સાથી શાયરી લગ્નજીવન શાયરી પતિ પત્ની સુવિચાર જીવન શાયરી
Love Feeling Shayari Gujarati Love ShayariEveryone has personal life but I have personal life but you and life also only you.

💓💓💓Life Partner Shayari Marriage Life Shayari Husband Wife Suvichar Life Shayari



પતિ પત્ની પ્રેમ શાયરી । husband wife quotes in gujarati
પતિ પત્ની પ્રેમ શાયરી । husband wife quotes in gujarati


મારી જિંદગીમાં જો ભગવાનએ કોઈ અનમોલ ભેટ આપી હોય ને તો એ " તું " છે ..

If God has given any priceless gift in my life, it is "You".

💝💖


પતિ પત્ની પ્રેમ શાયરી । husband wife quotes in gujarati
પતિ પત્ની પ્રેમ શાયરી । husband wife quotes in gujarati


બધા ની પર્સનલ લાઈફ઼ હોય છે પણ મારે તો  પર્સનલ પણ તુ અને લાઈફ પણ તુ જ છે

Everyone has personal life but I have personal life but you and life also only you.


પતિ પત્ની પ્રેમ શાયરી । husband wife quotes in gujarati
પતિ પત્ની પ્રેમ શાયરી । husband wife quotes in gujarati

જિંદગી જીવવા માટે શુ જોઈએ ? એક એવી વ્યકતિ જે તમારા થી પણ વધારે તમારી હોય


What do you need to live life?  A person who is more than you



Free ટાઈમ હોય ત્યારે જ યાદ કરો એ પ્રેમ નાં કહેવાય સાહેબ જ્યારે પણ એ યાદ આવે અને બધું કામ ભૂલી જાવ એને પ્રેમ કહેવાય ..

Remember it only when you have free time, it is not called love, sir, whenever you remember it and forget everything, it is called love.



 રખી તેનું રૂપ ચાંદ પણ હરખાય છે,

બાગ કેરા ફૂલ તેને જોઈ ને કરમાય છે,

પણ ઈશ્વર ની આ કેવી વિચિત્ર કળા,

કે બધા ને શરમાવનારી મને જોઈ ને શરમાય છે..


Rakhi's form shines even as the moon,


 Garden plantain flower is seen by him,


 But what a strange art of God,


 That the one who shames everyone is ashamed to see me..



પતિ પત્ની પ્રેમ શાયરી । husband wife quotes in gujarati
પતિ પત્ની પ્રેમ શાયરી । husband wife quotes in gujarati


પ્રેમ થવાનું કોઈ કારણ નથી હોતું


 અને થયી જાય પછી,

 તેનું કોઈ નિવારણ નથી હોતું.


There is no reason to love


 and after that,

 There is no remedy for it.


રાધા ની લત તો કાનુડો પણ ના છોડી શક્યો એટલે તો બધા મંદિર માં તે રાધા સાથે બેઠો છે.


 ખાસ વ્યક્તિ સાથે પહેલી વાર ગળે મળો ત્યારનો અનુભવ ખાસ હોય છે

 કેમ કે ત્યારે પ્રેમ સાથે થોડો ડર પણ હોય છે.


Even Kanudo could not give up his addiction to Radha, so he is sitting with Radha in all the temples.


 The first time you hug a special person is a special experience

 Because then there is some fear with love.



પ્રેમ હમેશા સ્વભાવ ને અનુભવી ને થાય છે,

 ચેહરો જોઈ માત્ર પસંદગી જ થાય છે.


 ક્યારેક તેણે જ કહ્યું હતું કે તારા વગર મારે સવાર નથી પડતી અને આજે આખો દિવસ વીતી જાય છે મારા વગર!!!!


Love always feels the nature,

 Selection is done only by looking at faces.


 Sometimes he said that without you I don't wake up in the morning and today the whole day passes without me!!!!


પતિ પત્ની પ્રેમ શાયરી । husband wife quotes in gujarati
પતિ પત્ની પ્રેમ શાયરી । husband wife quotes in gujarati


આટલા દર્દ સહન કરી હવે એટલુ સમજાઈ ગયું કે ખૂબ લાગણી રાખનાર વ્યક્તિ હમેશા પછતાય છે.


After enduring so much pain, I now understand that a person who has a lot of feelings always regrets.


વાત રાખી દિલમાં પણ કહી ન શક્યા

 યાદ કર્યા એમને પણ શ્વાસ લઈ ન શક્યા

 કોઈએ પુછ્યુ આ દિલ ને કે પ્રીત કોને કરી

 જાણવા છતા પણ એનુ નામ લઈ ન શક્યા


Couldn't even say it in my heart

 Even he could not breathe after remembering

 Someone asked this Dil Ne or Preet to whom

 Even though he knew, he could not take his name


પ્રેમ કરવો ઘણો જ સરળ છે

 જેમ માટી ઉપર માટી થી લખવુ

 પ્રેમ નિભાવવો એટલો જ મુશ્કેલ છે

 જેમ પાણી ઉપર પાણી થી લખવુ


Loving is very easy

 Like writing with clay on clay

 Love is just as difficult to maintain

 Like writing with water on water



આવીજ બેસ્ટ શાયરી માટે અહી ક્લિક કરો 





















Comments