પ્રેગ્નન્સી માં કેવું વિચારવું જોઇએ How to think in pregnancy
પ્રેગ્નન્સી માં કેવું વિચારવું જોઇએ How to think in pregnancy
પ્રેગ્નન્સી માં તમારા સારા વિચાર ખૂબ જરૂરી છે તમે જેવું વિચાર છો તેવું તમારા બાળક માં પણ આવે છે
પ્રે્નન્સી માં તમારે કેવું વિચાર વું જોઈ એપ્રેગનેટ હોય તો શું થાય પ્રેગ્નન્સી વિશે માહિતી ગર્ભાવસ્થા ચોથો મહિનો ગર્ભાવસ્થા ટેસ્ટ ગર્ભાવસ્થા નો આઠમો મહિનો પ્રેગનેટ સ્ત્રી વસ્થા નો નવમો ગર્ભાવસ્થા પહેલો મહિનો
પ્રેગ્નન્સી માં કેવું વિચારવું જોઇએ How to think in pregnancy |
તમારા સારા વિચાર ગર્ભાવસ્થા માં ખુબ જરૂરી હોય છે બાળક માટે
એ વાતથી ફરક નથી પડતો કે તેનું વજન એક કિલો વધ્યું કે 10 કિલો. ફરક તેનાથી પડે છે કે તમારો ભાવ કેવો છે. તેથી તમે તમારા બાળકને માનસિક અને બૌદ્ધિક રીતે સંપૂર્ણ પ્રગતિ કરતા વિચાર
તમારા વિચરો
એવુંવિચારો કે જ્યારે તમારું બાળક આ દુનિયામાં આવશે તો તે કેવું દેખાશે. શું તે તમારા જેવું હશે? કોના જેવું હશે? તમે તેને કેવું જોવા માંગો છો? તેના વાળ ચામડી વગેરેની કલ્પના કરો.
તમે એમ વિચાર કરી શકો છો કે બાળક ગર્ભમાં ખુશ છે એ તમારી સાથે વાત કરવાની કોશિષ કરી રહ્યું છે તેને આ દુનિયામાં આવતા પહેલાં જ તમને મા બનાવી દીધી છે.
અમારું સૂચન છે કે દિવસના પાંચ મિનિટ પણ કાઢીને તમે તમારા હૃદયસ્થ જીવ વિશે વિચારો. ખાસ તેમના સારા વિકાસ માટે. યાદ રાખો, તમારા વિચારોની બાળક પર સીધી અસર થતી હોય છે
પ્રેગ્નેન્સીની શરૂઆતમાં કોઈ મહિલાએ વધુ ભીડ-ભાડ વાળી જગ્યા, ઉબડખાબડ રસ્તાઓ, પ્રદુષણ અને રેડિએશન વાળી જગ્યાએ જવાનું ટાળવું જોઈએ. ટાઈટ કપડા ના પહેરવા જોઈએ.
પ્રેગ્નન્સી ટેસ્ટ તમારે પહેલો મહિનો પૂરો થાય એટલે તરત કરાવી લેવું જોઇએ
ગર્ભવતી મહિલાઓએ સમયાંતરે હેલ્ધી ફૂડ ખાવું જોઈએ. આ ત્રણ મહિનામાં બાળકના અંગ બનવાનું શરૂ થાય છે તેથી આલ્કોહોલથી દૂર રહેવું જોઈએ.પ્રેગ્નન્સી માં કેવું વિચારવું જોઇએ How to think in pregnancy
બાળક નો વિકાસ
પ્રેગ્નન્સી માં કેવું વિચારવું જોઇએ How to think in pregnancy |
32માં અઠવાડિયે બાળકના હાડકાં સંપૂર્ણ રીતે બની જાય છે. જે આયરન અને કેલ્શિયમ જેવા ખનિજોનો સ્ટોર કરવાનું શરૂ કરે છે. 36માં અઠવાડિયા સુધીમાં, બાળકનું માથું યોનિ તરફ નીચે આવવું જોઈએ. જો ના આવે તો ડૉક્ટરો સિઝેરિયન ડિલિવરીની ભલામણ કરે છે. 37માં અઠવાડિયા પછી બાળકને ફૂલ ટર્મ માનવામાં આવે છે અને તેના અંગો કામ કરવા માટે તૈયાર થઇ જાય છે.
પહેલા મહિના થી જ સારું વિચારવા નું શરુ કરી દેવાનુ નવમા મહિના સુધી સારા જ વિચાર કરવા ના ખરાબ વિચાર નહિ કરવા ના
Comments
Post a Comment