રાશી મુજબ બાળકો ના નામ rashi mujab balko na nam
રાશી મુજબ બાળકો ના નામ rashi mujab balko na nam
કન્યા રાશિ નામ કુંભ રાશિ નામ કર્ક રાશિ નામ મારી રાશિ કઈ છે રાશિ અને તેના અક્ષર રાશી
સિંહ રાશિ નામ બાર રાશિ ધન રાશિ નામ મેષ રાશિ નામ તુલા રાશિ નામ મિથુન રાશિ નામ
રાશી મુજબ બાળકો ના નામ rashi mujab balko na nam |
આપણા ભારતવર્ષમાં જ્યોતિષ વિદ્યાનું ઘણું જ મહત્વ છે, જ્યારે ઘરે દીકરી અથવા દીકરાનો જન્મ થાય છે ત્યારે સૌ પ્રથમ તો બ્રાહ્મણ પાસેથી તે દિવસની રાશિ જોવામાં આવે છે જેના દ્વારા તે દીકરી અથવા દીકરાનું નામ રાખવામાં આવે છે.
છોકરા ઈસ ,આરવ ,આર્યન આદિત્ય
વૃષભ
બ વ ઉ.
છોકરી ઉર્વશી,ઉપાસના, બીના, વિશ્વા,.
છોકરા બિરાજ, વિક્રમ , ઉજવલ, વિનોદ ,વિશાલ
મિથુન ક ચ ઘ
છોકરી કાજલ કોમલ,ક્રિષ્ના,કરીના, કરિશ્મા, કવ્યા,કિંજલ,કીર્તિ, છોકરા, કાર્તિક, ચ્ચીન,કિશન , કુશાલ,
કર્ક ડ હ
હેઝલ,હિમાંશી, ,છોકરો હિમાંશુ, હરદીપ, હરદેવ, હેત રાજ,
સિંહ મ ટ મીનલ,મીનાલી,માયા,મમતા,માનવી,મહેશ્વરી,ટ્વિંકલ,
છોકરા મિત,માનવ,
કન્યા. પ ઠ ણ
પ્રિયા,પાયલ,પૂજા, પારૂલ, પલવી,
છોકરાં પિયુષ,પુનિત,પવન,પંકજ,
તુલા ર ત
રવિના,રિયા, રાની,રશ્મિ,તૃષા,તનિષા,રાખી,રજની,રિંકુ,
છોકરા,રાજ,રાઘવ,રઘુ,રણવીર,, તૃષાર, તનીશ,રવી,
વૃશ્ચિક. ન ય
નેના,નવ્ય,નાઇરા,નોરા,
છોકરા નિકુલ,યશ, નિર્મલ,
ધનુ. ભ ધ ફ ઢ
ભૂમિ, ભવ્યા,ભાવિકા, છોકરા,ફેજલ , ભાવેશ,
મકર. ખ જ
જીવિકા, જીજ્ઞા,જ્યોતિ, છોકરા,જીવરાજ,જાવેદ,જેનીલ,
કુંભ ગ શ ષ સ
,શિલ્પા, શિવાની, શિવન્યા,ગીનની,સાયા,સપના,સોનલ,સોનાલી,સજના,
છોકારા સંદીપ,સોરવ,સુશાંત, સુનીલ,
મીન દ ચ થ ઝ
દિવ્યા,દર્શના, દયા ,છોકરાં દિનેશ, દર્શન,
ભારતીય વિધિ વિધાન અનુસાર વૃષભ રાશિ ના અક્ષરો મુજબ પર થી હિન્દૂ ગુજરાતી બાબો અને બેબી નામોની યાદી ઉપર અનુક્રમે આપેલી છે. આપે કયુ યોગ્ય નામ પસંદ કર્યું તે અમને નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં જણાવતા જજો.
જો તમને અમારી પોસ્ટ ગમી હોય તો આને share કરવા નું ન ભૂલતા
Comments
Post a Comment